નમસ્કાર

કિરણ હોસ્પિટલ માં ડો ધર્મેશ ધાનાણી અને ડો ચિંતન પટેલ ની ટીમ દ્વારા બેરિયાટ્રિક સર્જરી દ્વારા વજન ઘટાડવામાં તમને સફળતા મળેલ છે.

તો આ વજન ના ઘટાડાની સાથે સાથે શરીર ને તંદુરસ્ત રાખવા અને વજન પાછું વધી ન જાય તે માટે સાથે મળીને તમારા પ્રશ્નોની ચર્ચા માટે સપોર્ટ ગ્રુપ મીટીંગ રાખેલ છે.

ઉપરાંત કિરણ હોસ્પિટલ માં ફિઝિયોથેરાપી ના ડૉક્ટર ટીમ દ્વારા તમોને યોગ્ય કસરત નું માગદર્શન આપવામાં આવશે.
તો આ સપોર્ટ ગ્રુપ મીટીંગમાં તમોને આમંત્રણ છે.

સપોર્ટ ગ્રુપમાં ભાગ લેવા માટે નીચે આપેલ ફોર્મમાં નોંધણી કરવા વિનંતી.

Greetings,
Dr. Dharmesh Dhanani and Dr. Chintan Patel‘s team at Kiran Hospital has succeeded in losing weight through bariatric surgery.
So along with this weight loss, a support group meeting is held to discuss your questions together to keep the body healthy and not to gain weight back.

Also, you will be given proper exercise guidance by the Physiotherapy doctor team at Kiran Hospital.

So you are invited to this support group meeting.

Please register the name here.

Need Help?